સરકારે બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર માટે મોટી જાહેરાત કરી છે. જ્યારે આંધ્ર પ્રદેશને વધારાના 50 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે તો બિહારમાં એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ થઈ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આ બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમને તેમના બજેટ ભાષણમાં કહ્યું હતું કે, 'ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ સતત સારો થઈ રહ્યો છે. ભારતનો ફુગાવો સ્થિર છે, જે 4%ના લક્ષ્ય તરફ છે. નાણામંત્રીએ કહ્યું છે કે ગરીબ, યુવા, મહિલાઓ, ખેડૂતો જેવા મહત્વપૂર્ણ વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
સરકારે બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર માટે મોટી જાહેરાત કરી છે. જ્યારે આંધ્ર પ્રદેશને વધારાના 50 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે તો બિહારમાં એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
નાણામંત્રી સીતારમણે બિહારને આર્થિક મદદની જાહેરાત કરી. નાણામંત્રીએ કહ્યું કે અમે બિહારના ગયામાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપીશું. આનાથી પૂર્વ વિસ્તારના વિકાસને વેગ મળશે. અમે રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટના વિકાસમાં પણ સહકાર આપીશું. પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે, બક્સર-ભાગલપુર હાઇવે, બોધગયા-રાજગીર-વૈશાલી-દરભંગા અને બક્સરમાં ગંગા નદી પર એક વધારાનો ટુ-લેન પુલ રૂ. 26,000 કરોડના ખર્ચે બાંધવામાં આવશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0