મોદી સરકાર 3.0નું આજે પહેલું બજેટ રજૂ કરશે નિર્મલા સીતારમણ, આ ક્ષેત્રો પર થઇ શકે છે મોટી જાહેરાતો

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 23 જુલાઈએ સંસદમાં મોદી 3.0નું પહેલું બજેટ રજૂ કરશે.મોદી 3.0 સરકારનું બજેટ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માર્ગનો નકશો હશે. જે

By samay mirror | July 23, 2024 | 0 Comments

મોદી સરકાર 3.0નું પ્રથમબજેટ: મોદી કેબિનેટે બજેટને આપી મંજુરી, થોડા સમયમાં સંસદમાં રજૂ કરવામાં આવશે

બજેટની રજૂઆત પહેલા મોદી કેબિનેટ દ્વારા બજેટને મંજૂરી આપવામાં આવી છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ થોડા સમયમાં બજેટ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બજેટ માટે સંસદ ભવન પહોંચ્યા છે.

By samay mirror | July 23, 2024 | 0 Comments

દુનિયાના ૧૦ એવા દેશો જ્યાં નાગરિકો પાસે એક પણ રૂપિયાનો ટેક્સ વસુલાતો નથી...જાણો કેવી રીતે ચાલે છે ત્યાની અર્થવ્યવસ્થા

આજે દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. બજેટની જાહેરાતો પર આખા દેશની નજર ટકેલી હોય છે. આ વખતે ટેક્સ છૂટમાં શું નવું હશે વગેરે....પરંતુ શું તમે જાણો છો કે અનેક એવા પણ દેશો છે જ્યાં એક રૂપિયો પણ ટેક્સ લેવામાં આવતો નથી.

By samay mirror | July 23, 2024 | 0 Comments

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું બજેટ, કહ્યુ- બજેટમાં વિકસિત ભારતનો રોડમેપ

નવી સરકારની રચના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રીનું આ સતત 7મું બજેટ છે. આ વખતે બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ફોકસ જોવા મળી શકે છે. મધ્યમ વર્ગને પણ ટેક્સમાં રાહત મળી શકે છે

By samay mirror | July 23, 2024 | 0 Comments

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યું બજેટ, આ 9 સેક્ટર છે સરકારની પ્રાથમિકતા

નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર સતત ત્રીજી વખત સત્તામાં આવી છે. ભારતમાં મોંઘવારી દર સતત ઘટી રહ્યો છે. નિર્મલા સીતારમણે કહ્યું, આ બજેટ ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખાદ્યપદાર્થો પર ધ્યાન કેન્દ્રિત કરે છે

By samay mirror | July 23, 2024 | 0 Comments

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં આંધ્રપ્રદેશ - બિહાર માટે કરી મોટી જાહેરાત

સરકારે બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર માટે મોટી જાહેરાત કરી છે. જ્યારે આંધ્ર પ્રદેશને વધારાના 50 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે તો બિહારમાં એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

By samay mirror | July 23, 2024 | 0 Comments

બજેટમાં આવકવેરા અંગે સરકારની મોટી જાહેરાત, લોકોને આપી મોટી રાહત

આવકવેરાને લઈ યુનિયન બજેટ 2024 માં મોટી જાહેરાત કરવામાં આવી છે. સરકારે ન્યૂ ટેક્સ રિજીમમાં મોટી છૂટ આપી છે. હવેથી 3 થી 15 લાખની આવક પર હવે 20% થી વધારે ટેક્સ નહિ લાગે.

By samay mirror | July 23, 2024 | 0 Comments

નાણામંત્રીએ રજૂ કરેલા બજેટ અંગે PM મોદીએ પ્રતિક્રિયા આપી: આ બજેટથી આર્થિક વિકાસને ગતિ મળશે

રોજગાર અને સ્વરોજગાર માટેની અભૂતપૂર્વ તકોમાં વધારોએ અમારી સરકારની વિશેષતા છે, આજનું બજેટ તેને વધુ મજબૂત બનાવે છે. આ બજેટમાં સરકારે રોજગાર સંબંધિત પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરી છે, જે કરોડો રૂપિયાની રોજગારી પ્રદાન કરશે. દેશને રૂપિયા." નવી નોકરીઓ ઉભી થશે,

By samay mirror | July 23, 2024 | 0 Comments

બજેટનો વિરોધ કરવા રાજ્ય સભામાંથી વિપક્ષનું વોકઆઉટ: બિહાર, આંધ્રને બાદ કરતા અન્ય રાજ્યો સાથે ભેદભાવનો આરોપ

સીતારમણના ભાષણ દરમિયાન શેમ-શેમ બોલતા બહાર નીકળી ગયા, ખડગેએ નાણામંત્રીને માતાજી કહ્યા

By samay mirror | July 24, 2024 | 0 Comments

સંસદનું બજેટ સત્ર આજથી થશે શરૂ: રાષ્ટ્રપતિ સંયુક્ત સત્રને કરશે સંબોધિત, આ બિલ થઈ શકે છે રજૂ

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. બજેટ સત્ર અગાઉ આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષોએ સંસદમાં મહા કુંભ હોનારત અંગે ચર્ચા કરવાની માંગ કરી છે.

By samay mirror | January 31, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1