સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. બજેટ સત્ર અગાઉ આજે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વિરોધ પક્ષોએ સંસદમાં મહા કુંભ હોનારત અંગે ચર્ચા કરવાની માંગ કરી છે.