નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર સતત ત્રીજી વખત સત્તામાં આવી છે. ભારતમાં મોંઘવારી દર સતત ઘટી રહ્યો છે. નિર્મલા સીતારમણે કહ્યું, આ બજેટ ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખાદ્યપદાર્થો પર ધ્યાન કેન્દ્રિત કરે છે