1999માં કંદહાર હાઇજેક પર બનેલી  વેબ સીરિઝ IC814ને લઇને વિવાદ ઉભો થયો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ જારી કર્યા છે.