રાની અને રિશુ દર્શકોનું મનોરંજન કરવા પાછા ફર્યા છે. દર્શકો ફિલ્મ 'ફિર આયી હસીન દિલરૂબા'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે, દર્શકોના ઉત્સાહને વધારવા માટે, નિર્માતાઓએ ફિલ્મનું એક શક્તિશાળી ટ્રેલર પણ રિલીઝ કર્યું છે
1999માં કંદહાર હાઇજેક પર બનેલી વેબ સીરિઝ IC814ને લઇને વિવાદ ઉભો થયો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ઇન્ડિયાના કન્ટેન્ટ હેડને સમન્સ જારી કર્યા છે.
Netflix પર રિલીઝ થયેલી વેબ સીરિઝ 'IC 814: The Kandahar Hijack' પર પ્રતિબંધનો ખતરો છે. આ વેબ સીરીઝને લઈને દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. જેમાં સીરીઝ ‘IC 814: ધ કંદહાર હાઇજેક’ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે
12મી ફેલ સાથે ચાહકોનું દિલ જીતનાર અભિનેતા વિક્રાંત મેસીની આગામી ફિલ્મ 'સેક્ટર 36'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મમાં વિક્રાંત ઉપરાંત દીપક ડોબરિયાલ પણ છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025