કંગના રનૌતે સલમાન ખાનના શોમાં ભાગ લીધો હતો. તેણે બિગ બોસ 18માં તેની આગામી ફિલ્મ ઈમરજન્સીનું પ્રમોશન કર્યું હતું. કંગનાની ફિલ્મ ઈમરજન્સી 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.