સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન તાજેતરમાં સંધ્યા થિયેટરમાં બનેલી ઘટનામાં ઘાયલ બાળકને મળવા આવ્યો હતો. આ દરમિયાન હોસ્પિટલમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.