બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. એક તરફ સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ દ્વારા સતત ધમકીઓ મળી રહી છે તો બીજી તરફ હવે શાહરૂખ ખાનને પણ ધમકીઓ મળી રહી છે