જૂનાગઢ વન વિભાગ, વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઈન્ડિયા તથા ટાટા કેમિકલના સહયોગથી ફિશરિઝ કોલેજ વેરાવળ ખાતે વ્હેલ શાર્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
લગ્નગીત, લોકવાર્તા, સંગીત, સમૂહગીત જેવી વિવિધ ૧૩ કૃતિમાં વિજેતા બન્યાં કલાવિરો
અંધારાનો લાભ ઉઠાવી ત્રણ હવસખોરોએ યુવતીની મરજી વિરુદ્ધ આચર્યું દુષ્કર્મ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
ભંગાર - પસ્તીના ગોડાઉન કરતા પણ રેકોર્ડ રૂમની બદતર હાલત, સાપ, ઉંદર અને નોળિયાનો કબજો
શિશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલ અને ઘીવાલા ઇંગ્લિશ મીડીયમ સ્કૂલનું સહિયારું આયોજન
બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓમાં લાભ લેવા જરૂરી દસ્તાવેજોની નકલ સમય મર્યાદામાં જમા કરાવવાની રહેશે
એવોર્ડ અરજી માટે ૩૧ મી છેલ્લી તારીખ
થર્ટી ફસ્ટની પૂર્વ સંધ્યાએ વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જ્થ્થો ભરેલ ફિશિંગ બોટ સાથે ૨ બુટલેગરોને LCBએ ઝડપ્યા હતા.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા થર્ટી ફર્સ્ટ અનુસંધાને વેરાવળ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા કટિબદ્ધ છે
વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અઢારમો યુવક મહોત્સવ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના સહયોગથી અંબાજી ખાતે યોજાશે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025