જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા  થર્ટી ફર્સ્ટ અનુસંધાને વેરાવળ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા કટિબદ્ધ છે