|

VIDEO: પહલગામ હુમલાના આતંકવાદીઓ સામે સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, આદિલ ગુરી અને આસિફ શેખના ઘરને બોમ્બથી ઉડાવ્યું

પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધું છે. NIA એ જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે મળીને હુમલાની તપાસ પણ શરૂ કરી દીધી છે. પહેલગામ હુમલામાં આતંકવાદી આસિફ શેખ અને આદિલ ગુરીના નામ પણ સામે આવ્યા હતા.

By samay mirror | April 25, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1