જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ સેના આતંકવાદીઓ અને તેમના સમર્થકો સામે કડક કાર્યવાહી કરી રહી છે.