જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ફરી એકવાર આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણના સમાચાર છે. આ એન્કાઉન્ટર કામકરી વિસ્તારમાં શરૂ થયું છે. એન્કાઉન્ટરમાં સેનાના ત્રણ જવાન ઘાયલ થયા છે
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના દૂરના વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા છે અને અન્ય ત્રણ ઘાયલ થયા છે.
સ્વતંત્રતા દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરમાંથી એક મોટા સમ્કાહ્ર સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણ સેનાના કેપ્ટન શહીદ થયા છે.
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં મંગળવારે સવારે સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ ત્રણ અલગ-અલગ ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ કુપવાડાના માછિલમાં બે આતંકીઓને ઠાર કર્યા છે જ્યારે તંગધારમાં એક આતંકીને ઠાર કર્યો છે.
જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવો પડશે. તેમણે એમ કહીને ભાજપ અને કેન્દ્ર પર નિશાન સાધ્યું કે માત્ર રાજ્ય જ નહીં પરંતુ અહીંના લોકોના અધિકારો પણ છીનવી લેવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરના અખનૂરથી મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં બુધવારે સવારે લગભગ 2.35 વાગ્યે સરહદ પારથી પાકિસ્તાન તરફથી ઉશ્કેરણી વગરના ગોળીબારની ઘટના સામે આવી છે
જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણી માટે તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપ પણ મિશન 50માં વ્યસ્ત છે. ભાજપ ઘાટીમાં કમળ ખીલવવાનો પ્રયાસ કરી રહી છે
જમ્મુ-કાશ્મીરના ડોડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીડીપી પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી ત્રણ પરિવારો અને અહીંના યુવાનો વચ્ચે છે. '
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ બાદ વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે. વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025