જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતની કડક કાર્યવાહીથી પાકિસ્તાનની હતાશા વધી રહી છે. દરમિયાન, બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે ભારતના વલણને ધ્યાનમાં રાખીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની પ્રતિક્રિયા આપી છે