૨૮-૨૯ એપ્રિલની રાત્રે LoC પર નાના હથિયારોથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. આમાં કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓ તેમજ અખનૂર સેક્ટરના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાની સેના દ્વારા સતત ગોળીબારનો આ પાંચમો દિવસ હતો.