ઉત્તરપ્રદેશના કૌશાંબી જિલ્લામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. કૌશાંબી જિલ્લામાં ભેખડ ધસી પડતાં 5 મહિલા દટાઈ જતાં તેમના મોત થયાં હતાં. અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.