પહલગામ હુમલા બાદ ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધું છે. NIA એ જમ્મુ અને કાશ્મીર પોલીસ સાથે મળીને હુમલાની તપાસ પણ શરૂ કરી દીધી છે. પહેલગામ હુમલામાં આતંકવાદી આસિફ શેખ અને આદિલ ગુરીના નામ પણ સામે આવ્યા હતા.