યુકેમાં ભારતીય હાઈ કમિશને 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતોને યાદ કરવા માટે ઈન્ડિયા હાઉસ ખાતે એક સ્મારક સમારોહનું આયોજન કર્યું હતું.