બિહારમાં બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે ઈજાગ્રસ્ત થયા
ભારતીય કેપ્ટન રોહિત શર્માની ગણતરી વિશ્વના મહાન ખેલાડીઓમાં થાય છે. તેના ચાહકો દુનિયાભરમાં હાજર છે. જ્યારે રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે એક ચાહક તેને મળવા મેદાનમાં ઘુસ્યો.
G7 સમિટ પહેલા ઈટાલીની સંસદમાં 2 સાંસદો બાખડ્યા હતા. બોલચાલ બાદ હાથાપાઈ પર ઉતરી ગયા હતા. ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાનખેડે સ્ટેડિયમના પ્રેસિડેન્ટ બોક્સમાં રોહિત શર્માનો પરિવાર હાજર હતો. કેપ્ટન રોહિત શર્માએ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી પોતાના માતા-પિતાને મળવા માટે ગયો હતો. આ દરમિયાન માતાએ રોહિતના કપાળ પર ચુંબન કર્યું અને તેની નજર ઉતારી હતી.
બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં કીર સ્ટાર્મરની લેબર પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. 14 વર્ષ વિપક્ષમાં બેઠા બાદ લેબર પાર્ટીની સત્તામાં વાપસી થઈ છે. આ ચૂંટણીમાં ગુજરાતી મૂળની શિવાની રાજા ખુબ ચર્ચામાં રહી. શિવાની રાજાએ લીસેસ્ટર ઈસ્ટ સીટથી કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મેળવી છે.
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે એટલે કે 23 જુલાઈએ સંસદમાં મોદી 3.0નું પહેલું બજેટ રજૂ કરશે.મોદી 3.0 સરકારનું બજેટ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માર્ગનો નકશો હશે. જે
બજેટની રજૂઆત પહેલા મોદી કેબિનેટ દ્વારા બજેટને મંજૂરી આપવામાં આવી છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ થોડા સમયમાં બજેટ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બજેટ માટે સંસદ ભવન પહોંચ્યા છે.
નવી સરકારની રચના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રીનું આ સતત 7મું બજેટ છે. આ વખતે બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ફોકસ જોવા મળી શકે છે. મધ્યમ વર્ગને પણ ટેક્સમાં રાહત મળી શકે છે
નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર સતત ત્રીજી વખત સત્તામાં આવી છે. ભારતમાં મોંઘવારી દર સતત ઘટી રહ્યો છે. નિર્મલા સીતારમણે કહ્યું, આ બજેટ ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખાદ્યપદાર્થો પર ધ્યાન કેન્દ્રિત કરે છે
સરકારે બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર માટે મોટી જાહેરાત કરી છે. જ્યારે આંધ્ર પ્રદેશને વધારાના 50 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે તો બિહારમાં એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025