ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. ભારતે કેનેડા પર કડક વલણ અપનાવીને તેના 6 રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન કેનેડાએ ફરી એક વાર ભારત પ્રત્યે ઝેર ઓક્યું છે.
ભારતે કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી (CBSA)ના અધિકારી સંદીપ સિંહ સિદ્ધુને વોન્ટેડ આતંકવાદી જાહેર કર્યો છે અને તેને પરત લાવવાની માંગ કરી છે.
કેનેડામાં ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ભયંકર અકસ્માત ટોરેન્ટોમાં સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 ગુજરાતીઓના મોત થયાં છે. આ દુર્ઘટનામાં ગોધરાના સગા ભાઈ-બહેન અને આણંદ જિલ્લાના બે યુવકોનાં કરુણ મોત થયાં છે.
3 નવેમ્બરના રોજ ખાલિસ્તાની હુમલા પછી, મંદિર અને સમુદાય સાથે એકતા દર્શાવવા ગઈકાલે સાંજે કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરની બહાર એક વિશાળ ભીડ એકઠી થઈ હતી
નિજ્જર હત્યાકાંડને લઈને ભારત પર સવાલો ઉઠાવનાર કેનેડાનો અસલી ચહેરો તેના જ એક પૂર્વ પોલીસ અધિકારીએ ખુલ્લો પાડ્યો છે. ટોરોન્ટોના ભૂતપૂર્વ પોલીસ સાર્જન્ટ (ડિટેક્ટીવ) ડોનાલ્ડ બેસ્ટે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ મુદ્દાને સમર્થન આપ્યું છે કે કેનેડામાં ઇમિગ્રન્ટ્સ માટે યોગ્ય સ્ક્રીનીંગ પ્રક્રિયાઓનો અભાવ છે.
કેનેડામાં એક સપ્તાહની અંદર ભારતીય મૂળના બીજા વિદ્યાર્થીની હત્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. 20 વર્ષીય હર્ષનદીપ સિંહની શુક્રવારે (06 ડિસેમ્બર, 2024) કેનેડાના એડમોન્ટનમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
દક્ષિણ કોરિયાના વિમાન દુર્ઘટના બાદ વધુ એક વિમાન દુર્ઘટના સામે આવી છે. કેનેડિયન એરલાઈન્સનું વિમાન હેલિફેક્સ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિની તાત્કાલિક કોઈ માહિતી નથી.
કેનેડામાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. બીજી તરફ હવે કેનેડા પોલીસને મોટો ઝટકો લાગ્યો છે, હરદીપ સિંહ નિજ્જરના ચાર કથિત હત્યારાઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે
કેનેડામાં અત્યારે રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. 2015થી વડાપ્રધાન પદ સંભાળી રહેલા જસ્ટિન ટ્રુડોએ દેશમાં લાંબા સમયથી ચાલી રહેલા વિરોધને કારણે રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
નીજ્જરની હત્યાના કેનેડાના વિદાયમાન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને મારવાનો આરોપ લગાવી રહ્યા છે, પરંતુ હવે તેમને આ કેસમાં મોટો ઝટકો લાગ્યો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025