ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે. ભારતે કેનેડા પર કડક વલણ અપનાવીને તેના 6 રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન કેનેડાએ ફરી એક વાર ભારત પ્રત્યે ઝેર ઓક્યું છે.