કેનેડામાં ભયંકર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ભયંકર અકસ્માત ટોરેન્ટોમાં સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 ગુજરાતીઓના મોત થયાં છે. આ દુર્ઘટનામાં ગોધરાના સગા ભાઈ-બહેન અને આણંદ જિલ્લાના બે યુવકોનાં કરુણ મોત થયાં છે.