દક્ષિણ કોરિયાના વિમાન દુર્ઘટના બાદ વધુ એક વિમાન દુર્ઘટના સામે આવી છે. કેનેડિયન એરલાઈન્સનું વિમાન હેલિફેક્સ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિની ​​તાત્કાલિક કોઈ માહિતી નથી.