જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારની સાંજે આતંકવાદીઓએ તીર્થયાત્રીઓની બસ પર હુમલો
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એક વખત ઘાતકી આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો છે, જેમાં પાંચ જવાન શહીદ થયા છે. કઠુઆમાં થયેલા આ આતંકવાદી હુમલામાં 5 જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો. જો કે આ હુમલાને નિષ્ફળ બનાવાયો હતો.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોલીસકર્મીઓ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મી માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં નબન્ના ઝુંબેશ દરમિયાન પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે આજે 12 કલાકના બંધનું એલાન કર્યું છે. બંધ દરમિયાન અનેક જગ્યાએ ભારે અરાજકતા જોવા મળી રહી છે.
પુણેના પ્રખ્યાત ગરબા ડાન્સર અને ગરબા કિંગ તરીકે જાણીતા અભિનેતા અશોક માલીનું સોમવારે રાત્રે અવસાન થયું હતું. તે તેના પુત્ર સાથે એક કાર્યક્રમમાં ગરબા ડાન્સ કરી રહ્યો હતો ત્યારે આ દુ:ખદ ઘટના બની હતી. છે
લેબનોનના સેન્ટ્રલ બેરૂતના બે અલગ-અલગ વિસ્તારોમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા અને 90થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા.
ઇઝરાયલી શહેર હૈફાની દક્ષિણે આવેલા બિન્યામિના સૈન્ય મથકને હિઝબુલ્લાએ ડ્રોન વડે નિશાન બનાવ્યું છે. ઈઝરાયેલના મીડિયા અનુસાર, રવિવારે થયેલા આ હુમલામાં 4 ઈઝરાયેલ સૈનિકો માર્યા ગયા છે અને લગભગ ૬૦ થી વધુ ઘાયલ થયા છે
જમ્મુ-કાશ્મીરના અખનૂરના બટ્ટલ વિસ્તારમાં સોમવારે સવારે સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકીઓના આ હુમલામાં કોઈને નુકસાન થયું નથી. આતંકીઓએ સેનાની એમ્બ્યુલન્સને નિશાન બનાવી હતી.
રાજ્યમાં અવારનવાર હાર્ટ અટેકના કિસ્સાઓ સામે આવતાં હોય છે. ત્યારે વલસાડ તાલુકાના પારનેરામાં 65 વર્ષીય વૃદ્ધને શિવજીની પૂજા કરતી વખતે હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025