રાજકોટમાં ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ આખરે FIR દાખલ થઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છેઆ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે
રાજકોટમાં ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ આખરે FIR દાખલ થઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છેઆ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે
રાજકોટમાં ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ આખરે FIR દાખલ થઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છેઆ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. હવે તે તમામની ધરપકડ કરવામાં આવશે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં કેટલાક આરોપીઓના નામ સામે આવ્યા છે. જેમાં યુવરાજ સિંહ સોંલકીની ધરપકડ થઈ ગઈ છે જે બાદ ધવલ ઠાકક, અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ્ર જૈન, રાહુલ રાઠોડના નામ સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે, હવે વિધિવત રીતે આરોપીઓની ઘરપકડ કરવામાં આવશે.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ,જેસીપી વિધી ચૌધરી,એસપી જયપાલસિંહ રાઠોડ,મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટના અગ્નિકાંડ બાદ સરકાર અને તંત્ર એક્શનમાં આવી ગયુ છે આરોપીઓની પુછપરછ કરીને શોધખોળ હાથ ધરી છે ગેમઝોનની આ ઘટના બાદ રાજ્યભરનું તંત્ર કામે લાગ્યું છે ફાયર સેફ્ટી સહિતના સુરક્ષાના સાધનો અંગે તપાસ હાથ ધરી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0