રાજકોટ: ગેમઝોન અગ્નિકાંડમાં અમેરિકાથી આવેલા NRI પરિવારનું મોત

રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 33 લોકોના મોત થયા છે, ત્યારે આ અગ્નિકાંડે એક NRI પરિવારને પણ વેરવિખેર કરી દીધો છે. ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મૃત્યુ થયું છે. અમેરિકાથી લગ્ન કરવા માટે પરિવાર રાજકોટ આવ્યો હતો.

By Samay Mirror Admin | May 26, 2024 | 0 Comments

રાજકોટ:TRP ગેમઝોન દુર્ઘટના લઈને અંતે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

રાજકોટમાં ગેમઝોનની ગોઝારી દુર્ઘટના બાદ આખરે FIR દાખલ થઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છેઆ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે

By Samay Mirror Admin | May 26, 2024 | 0 Comments

રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડમાં ૫ અધિકારીઓને કરાયા સસ્પેન્ડ

આ ચકચારી મામલામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ આગકાંડમાં બે પોલીસ ઇન્સપેક્ટર, બે આસિસ્ટન્ડ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરને તાત્કાલિક અસરથી ફરજમોકુફીના આદેશો કર્યા છે.

By Samay Mirror Admin | May 27, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1