તેલંગાણામાં ભાષા વિવાદનો મુદ્દો ચર્ચામાં છે, આ દરમિયાન એનડીએ સાથી અને આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે ભાષાને લઈને તમિલનાડુની સ્થિતિ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા