AAP નેતા આતિશીનો વિધાનસભાના  દરવાજાની બહાર અધિકારીઓ સાથે પણ ઝઘડો થયો હતો. આ અંગે પૂર્વ સીએમ આતિશીએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી