45 દિવસ સુધી ચાલેલા ભવ્ય મહા કુંભ મેળાનું પ્રયાગરાજમાં સમાપન થયું છે. આ પ્રસંગમાં કરોડો ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિ સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.