ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં બે માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ ગઈ. એક માલગાડી પાછળથી બીજી માલગાડી સાથે અથડાઈ, જેના કારણે બે એન્જિન અને એક ગાર્ડ કોચ પાટા પરથી ઉતરી ગયા