પશ્ચિમ બંગાળમાં સર્જાઈ રેલ દુર્ઘટના: એક્સપ્રેસ સાથે માલગાડી અથડાઈ, અનેક લોકો ઈજાગ્રસ્ત

સિયાલદહ જતી કંચનજંગા એક્સપ્રેસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં માલગાડીએ રંગપાની સ્ટેશન પાસે ઉભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળની બે બોગી પાટા પરથી ઉતરી ગઇ હતી અને પલટી ગઇ હતી. આ અકસ્માતમાં કેટલાક મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે

By samay mirror | June 17, 2024 | 0 Comments

પુલ પર અધવચ્ચે જ ટ્રેન ફસાઇ, બાદમાં લોકો પાયલટે જીવના જોખમેં કર્યું સમારકામ, જુઓ વિડીયો

બિહારના સમસ્તીપુરમાં પ્રેશર લીકેજને કારણે ટ્રેન પુલ પર વચ્ચોવચ અટકી ગઈ. આ પછી લોકો પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકીને સમસ્યાનો ઉકેલ લાવી દીધો. લોકો પાયલોટે બ્રીજ પર ટ્રેનની નીચે સરકીને એન્જિનના પ્રેશર લીકેજને રિપેર કર્યું,

By samay mirror | June 22, 2024 | 0 Comments

ઝારખંડના ચક્રધરપુરમાં મોટો ટ્રેન અકસ્માત, મુંબઈ-હાવડા મેલનાં 18 ડબ્બા પાટા પરથી ઉતરી જતા , 2ના મોત, 20 લોકો ઈજાગ્રસ્ત

ઝારખંડના ટાટાનગર પાસે મંગળવારે વહેલી સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. અહીં, હાવડાથી મુંબઈ જઈ રહેલી 12810 હાવડા-CSMT મેલના 18 ડબ્બા ટાટાનગર નજીક ચક્રધરપુરમાં પાટા પરથી ઉતરી ગયા હતા

By samay mirror | July 30, 2024 | 0 Comments

કાનપુર પાસે સાબરમતી એક્સપ્રેસના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, રેલ્વે તંત્રમાં દોડધામ

ઉત્તર પ્રદેશના વારાણસીથી અમદાવાદ જવા નીકળેલી સાબરમતી એક્સપ્રેસ ગોવિંદપુરી સ્ટેશન પાસે ટ્રેનનાં ઓછામાં ઓછા 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જો કે, સદ્નસીબ વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

By samay mirror | August 17, 2024 | 0 Comments

કાનપુર બાદ અજમેરમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પરથી મળી આવ્યા સિમેન્ટના સ્લેબ

ઉત્તર પ્રદેશના કાનપુર બાદ હવે રાજસ્થાનમાં પણ ટ્રેન પલટી મારવાના કાવતરાનો મામલો સામે આવ્યો છે. રાજસ્થાનના અજમેર જિલ્લામાં રેલવે ટ્રેક પર અલગ-અલગ જગ્યાએ લગભગ એક ક્વિન્ટલ કિંમતના સિમેન્ટના બ્લોક્સ મળી આવ્યા છે

By samay mirror | September 10, 2024 | 0 Comments

સુરતમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, રેલ્વે સ્ટાફની સતર્કતાના લીધે મોટી દુર્ઘટના ટળી, જુઓ વિડીયો

કાનપુર, ગાઝીયાબાદ બાદ હવે ગુજરાતના સુરતમાં પણ ટ્રેન ઉઠાલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે રેલ્વે સ્ટાફની સતર્કતાને લીધે મોટી દુર્ધટના સર્જાતા અટકી છે.

By samay mirror | September 21, 2024 | 0 Comments

મધ્યપ્રદેશના રતલામમાં રેલ દુર્ઘટના, માલગાડીના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતર્યા

ગુરુવારે રાત્રે મધ્યપ્રદેશના રતલામમાં દિલ્હી-મુંબઈ રૂટ પર રેલવે યાર્ડ પાસે પેટ્રોલિયમ ઉત્પાદનો વહન કરતી માલસામાન ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, પરંતુ કોઈને ઈજા થઈ ન હતી.

By samay mirror | October 04, 2024 | 0 Comments

જબલપુર: ટ્રેન મોડી આવતા રોષે ભરાયેલા મુસાફરોએ એન્જિનમાં કરી તોડફોડ

મધ્યપ્રદેશના જબલપુરમાં મદન મહેલ રેલવે સ્ટેશન પર ત્યારે હંગામો થયો જ્યારે એક ટ્રેન નિર્ધારિત કરતા મોડી આવી. ટ્રેન મોડી પડવાથી ગુસ્સે ભરાયેલા મુસાફરોએ એન્જિનની બારીઓમાં તોડફોડ કરી અને લોકો પાયલટ સાથે દુર્વ્યવહાર કર્યો.

By samay mirror | November 20, 2024 | 0 Comments

રેલ્વેની તત્કાલ બુકિંગ સમયે જ IRCTCની વેબસાઈટ ઠપ, લાખો લોકો થયા પરેશાન

આજે સવારે લગભગ બે કલાક સુધી IRCTCની વેબસાઇટ ડાઉન હતી. તત્કાલ ટીકીટ બુકિંગ સમયે જ આ સમસ્યા સર્જાતા દેશભરમાં ઘણા લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

By samay mirror | December 26, 2024 | 0 Comments

સાવરકુંડલા રેલ્વે સ્ટેશનથી સામેના પ્લેટફોર્મ પર જવા મુસાફરો પાટા ક્રોસ કરવા મજબૂર

જાગૃત નાગરિકે સ્ટેશનની પરિસ્થિતિ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

By samay mirror | January 30, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1