છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મો ફરીથી રિલીઝ કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અહીં નવી ફિલ્મોને અપેક્ષા મુજબનો પ્રતિસાદ નથી મળી રહ્યો. પણ બીજી તરફ ફરી રીલીઝ થતી ફિલ્મો લોકપ્રિય બની જાય છે.