જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યોતિર્ગમય 2024 કાર્યક્રમનું અહીં 22 ઓક્ટોબરની સાંજે આયોજન કરવામાં આવ્યું હતું, જેનો કેટલાક વિદ્યાર્થીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ પેલેસ્ટાઈન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.