વિક્રાંત મેસીની તાજેતરની રિલીઝ 'ધ સાબરમતી રિપોર્ટ' ગોધરાની ઘટનાની હૃદયદ્રાવક ઘટના પર આધારિત છે. આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પીએમ મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પોલિટિકલ થ્રિલર ફિલ્મના વખાણ કર્યા છે.