યુએસ પ્રોસિક્યુટરે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય અધિકારીઓ પર સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ માટે ભારત સરકારના અધિકારીઓને $250 મિલિયન અથવા લગભગ 2110 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ મૂક્યો છે.