વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરાની ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પોસ્ટર રિલીઝ થયા બાદથી દર્શકો વિક્રાંત મેસીની આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
હરિયાણા સરકારે ગુજરાતના ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ને ટેક્સ ફ્રી કરી છે. મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીએ તેમની કેબિનેટ સાથે ફિલ્મ જોયા બાદ આ જાહેરાત કરી છે
વિક્રાંત મેસીની તાજેતરની રિલીઝ 'ધ સાબરમતી રિપોર્ટ' ગોધરાની ઘટનાની હૃદયદ્રાવક ઘટના પર આધારિત છે. આ ફિલ્મના ખૂબ વખાણ થઈ રહ્યા છે. પીએમ મોદીથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પોલિટિકલ થ્રિલર ફિલ્મના વખાણ કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' નિહાળશે. પીએમ મોદી આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી લીડ રોલમાં છે.
દિલ્લીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું , પરંતુ કેટલાક વિદ્યાર્થીઓના વિરોધ બાદ સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવ્યું હતું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025