હરિયાણા સરકારે ગુજરાતના ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'ને ટેક્સ ફ્રી કરી છે. મુખ્યમંત્રી નયબ સિંહ સૈનીએ તેમની કેબિનેટ સાથે ફિલ્મ જોયા બાદ આ જાહેરાત કરી છે