ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 9 માર્ચ સુધી રમાશે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી