સોમી અલી જે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ હતી. અભિનેત્રી સલમાન અને તેના સંબંધો વિશે પણ ખુલીને વાત કરે છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે સોમી અલી પર જીવલેણ હુમલો થયો છે.