કોરિયોગ્રાફર રેમો ડિસોઝાની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી છે. રેમો ગાઝિયાબાદમાં તેની સામે પેન્ડિંગ છેતરપિંડીનો કેસ રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો