એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ નિર્માતા રાજ કુન્દ્રાના ઘરે દરોડા પાડ્યા છે. સાંતાક્રુઝ સ્થિત અભિનેત્રીના ઘર પર આ દરોડો પાડવામાં આવ્યો હતો