રાજ્યમાં IT વિભાગ દ્વારા ફરી દરોડા પાડવામાં આવ્યા છે. મહેસાણાના એક નામાંકિત ગ્રુપ પર IT વિભાગ દ્વારા દરોડા પડી તપાસ હાથ ધરવામાં આવી છે. મહેસાણા, અમદાવાદ, મોરબી સહીત અનેક સ્થળો પર IT વિભાગ દ્વારા સયુક્ત તપાસ હાથ ધરી છે