છેલ્લા કેટલાક દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા છે કે અલ્લુ અર્જુન અને એટલીની આગામી ફિલ્મમાં બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં હોઈ શકે છે.