આજે એટલે કે બુધવાર, 16 માર્ચ, સમગ્ર દેશની નજર સુપ્રીમ કોર્ટ પર છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ પીવી સંજય કુમાર અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચ તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા વક્ફ સુધારા કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. અલ્લાહના નામે દાનમાં આપેલી મિલકતને વક્ફ કહેવામાં આવે છે