વક્ફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, સરકાર 10 માર્ચથી શરૂ થતા સંસદ સત્રમાં કરશે રજૂ

કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે.રી  સૂત્રોના જણાવ્યા અનુસાર જેપીસીના રિપોર્ટના આધારે તેને લીલી ઝંડી આપવામાં આવી છે.

By samay mirror | February 27, 2025 | 0 Comments

આજે લોકસભામાં વકફ બિલ થશે રજૂ: કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ બીલ કરશે રજુ, NDAનું સમર્થન, વિપક્ષ કરશે વિરોધ

વકફ સુધારા બિલને લઈને આજે એટલે કે બુધવારે સંસદમાં ભારે હોબાળો થવાની શક્યતા છે. વકફ સુધારા બિલ આજે લોકસભામાં પસાર થવા માટે રજૂ કરવામાં આવશે

By samay mirror | April 02, 2025 | 0 Comments

વકફ સુધારા બિલ લોકસભામાં પસાર, પક્ષમાં 288 મત, વિરોધમાં 232 મત પડ્યા, આજે રાજ્યસભામાં થશે રજુ

વકફ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. સૌપ્રથમ, વ્યક્તિગત સભ્યોના સુધારાઓ પર એક પછી એક ધ્વનિ મત દ્વારા મતદાન કરવામાં આવ્યું. જ્યાં તમામ વિપક્ષી નેતાઓના સુધારાઓ ફગાવી દેવામાં આવ્યા હતા

By samay mirror | April 03, 2025 | 0 Comments

‘મુસ્લિમોના અધિકારો છીનવી લેવાનું હથિયાર’, વક્ફ બિલનો રાહુલ ગાંધીએ કર્યો વિરોધ

બુધવારે મોડી રાત્રે લોકસભાએ વકફ (સુધારા) બિલ બહુમતીથી પસાર કર્યું. ગૃહમાં વક્ફ બિલના પક્ષમાં કુલ 288 મત પડ્યા. તે જ સમયે, કુલ 232 સાંસદોએ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું. નીચલા ગૃહમાં બિલ પસાર થયા પછી, તેને આજે જ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.

By samay mirror | April 03, 2025 | 0 Comments

"આ એક ઐતિહાસિક ક્ષણ, હાંસિયામાં ધકેલાયેલા લોકોને.....," વક્ફ બિલ પર પીએમ મોદીનું મોટું નિવેદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદના બંને ગૃહોમાં વક્ફ બિલ પસાર થવા બદલ તમામ સાંસદોનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ આ ચર્ચાઓમાં ભાગ લેનારા તમામ સાંસદોનો આભારી છે

By samay mirror | April 04, 2025 | 0 Comments

રાજ્યસભામાં પણ 'વકફ સુધારા બિલ' પાસ: સમર્થનમાં 128 સાંસદોએ કર્યું મતદાન, જ્યારે વિરોધમાં 95 મત પડ્યાં

રાજ્યસભાએ વક્ફ સુધારા બિલ પસાર કર્યું છે. ગુરુવારે મોડી રાત્રે મતદાન દરમિયાન, બિલના પક્ષમાં ૧૨૮ અને વિરોધમાં ૯૫ મત પડ્યા.

By samay mirror | April 04, 2025 | 0 Comments

બિહાર: વકફ બીલને સમર્થન બાદ આપ્યા JDUમાં હોબાળો: 2 મુસ્લિમ નેતોઓએ આપ્યું રાજીનામું

બિહારમાં બે નેતાઓએ જેડીયુમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. નીતિશ કુમારની પાર્ટીના આ નેતાઓના રાજીનામા પાછળનું કારણ વક્ફ સુધારા બિલ છે.

By samay mirror | April 04, 2025 | 0 Comments

વકફ બિલ પર I.N.D.I.A. ગઠબંધનમાં તિરાડ.... સંજય રાઉતે કહ્યું- અમે સુપ્રીમ કોર્ટમાં નથી જવાના

વકફ (સુધારા) બિલ પર I.N.D.I.A. બ્લોકના પક્ષકારો વચ્ચે કોઈ સર્વસંમતિ નથી કે તેઓ તેનો વિરોધ કરવા કે સમર્થન કરવો તે નક્કી નથી. એક તરફ કોંગ્રેસ અને ડીએમકેએ સંસદ દ્વારા પસાર કરાયેલા બિલને ગેરબંધારણીય ગણાવીને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે

By samay mirror | April 05, 2025 | 0 Comments

વકફ સુધારા બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, નવો કાયદો અમલમાં આવ્યો

સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ, વક્ફ સુધારા બિલ હવે કાયદો બની ગયો છે. તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થયા બાદ, વક્ફ સુધારા બિલને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું

By samay mirror | April 06, 2025 | 0 Comments

મણિપુર: વક્ફ બિલને સમર્થન આપનાર મુસ્લિમ ભાજપ નેતાના ઘરને ટોળાએ લગાવી આગ

દેશભરમાં ઘણી જગ્યાએ વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ કાયદા વિરુદ્ધ રાજકીય પક્ષો અને ઘણા મુસ્લિમ સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

By samay mirror | April 07, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1