કોંગ્રેસ કાર્યકારી સમિતિ (વિસ્તૃત) ની બેઠક મંગળવારે સવારે ૧૧.૩૦ વાગ્યે અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક ખાતે યોજાશે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી સહિત લગભગ 169 નેતાઓ ભાગ લેશે.