નેપાળમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. 40 મુસાફરોને  લઈને જતી યુપી નંબરની ભારતીય બસ તનાહુન જિલ્લામાં મર્સ્યાંગડી નદીમાં પડી હતી. નેપાળના અધિકારીના જણાવ્યા અનુસાર બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી