દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોટો ઝટકો લાગ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ અનિલ અંબાણીને 5 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે. અનિલ અંબાણી સહિત 24 વધુ એકમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.