સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા ફરી એકવાર હેડલાઇન્સમાં છે. તેમનો એક વીડિયો વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રાજકીય મજાક ઉડાવી રહ્યા છે.